ચિંતાજનક / CM રૂપાણીના શહેરમાં કોરોના વિસ્ફોટ, 200થી વધુ મનપા કર્મી કોરોનાગ્રસ્ત, 125 તબીબો સંક્રમિત

coronavirus in Rajkot

રાજકોટમાં 200થી વધુ મનપાના કર્મચારીઓ સંક્રમિત થયા છે. કલેક્ટર ઓફિસમાં 25 કર્મચારીઓ સંક્રમિત થયા છે. પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતમાં પણ સંક્રમણ ફેલાયું છે. રાજકોટમાં 125થી વધુ તબીબો પણ કોરોના સંક્રમિત છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ