લૉકડાઉન / પંજાબ શાક માર્કેટમાં ફરજ બજાવતા પોલીસ પર હુમલો થતાં ASIનો હાથ કપાયો, 7 લોકોની થઈ ધરપકડ

Coronavirus In Punjab: Attacked On Police Team In Patiala Of Punjab During Curfew

પટિયાલા શાકમાર્કેટમાં બહાર મેન ગેટ પર પોલીસ કર્મીઓ તૈનાત હતા. ત્યારે પોલીસે નિહંગ શીખોને કર્ફ્યૂ પાસ બતાવવા કહ્યું હતું. પરંતુ તેમને પાસે ન હોવાથી તેમને પરત જવા કહ્યું. પંજાબના પટિયાલામાં પોલીસ પર હુમલો કરાયો છે. જેમાં એક પોલીસકર્મીનો હાથ કપાઇ ગયો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ