કોરોના કા 'રોના' / નેપાળના PM નિવાસમાં કોરોનાનો વિસ્ફોટ, પર્સનલ ડોક્ટર સહિત 76 સુરક્ષાકર્મી થયા કોરોના પોઝિટિવ

coronavirus in nepal pm residence large number of security staff positive

નેપાળના પીએમ કેપી શર્મા ઓલીના નિવાસમાં કોરોના વાયરસના કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. PM ઓલીના પર્સનલ ડોક્ટર, સલાહકાર સહિત 76 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ