સૂચના / કોરોનાને લઈને મુંબઈ પોલીસે લોકોને આપી આ ખાસ સૂચના, કહ્યું ઘરથી...

Coronavirus In Maharashtra, Mumbai Police Appeals To Citizens, Do Not Go Outside The Two Km Radius Of The House

કોરોના વધતા કહેરને લઈને મુંબઈમાં પોલીસે જનતાને ખાસ અપીલ કરી છે. અહીં તેમને ખાસ સૂચના આપવામાં આવી છે કે લોકોએ પોતાના ઘરથી 2 કિમીથી વધારે દૂર જવું નહીં. જરૂરી સામાન પણ આ અંતર પાર કરવું નહીં. આ સાથે કેટલાક અન્ય નિયમો પણ બનાવાયા છે. જો તેનું પાલન નહીં કરાય તો દંડ કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ