અલર્ટ / કોરોનાની મહામારીના વિકરાળ સ્વરૂપને પગલે ગુજરાતની બોર્ડર પર અલર્ટ

coronavirus in Maharashtra gujarat border seal

રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કોરોના  વાયરસના શંકાસ્પદ અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વળી કોરોનાને કારણે મોત પણ નોંધાઈ ચૂકયા છે. ત્યારે પડોશમાં આવેલું ગુજરાતનું તંત્ર એલર્ટ પર છે. અને મહારાષ્ટ્રથી લઈને તમામ રાજ્યોની બોર્ડર પર અલર્ટ કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ નાકા અને ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ