ચિંતાજનક / દેશમાં કોરોના બેકાબૂ, સતત બીજા દિવસે આવ્યા એટલા કેસ કે આંકડો જાણીને ચોંકી જશો

...

દેશમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના 40 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 43,846 ચેપગ્રસ્ત લોકો મળી આવ્યા છે, જે 115 દિવસમાં સૌથી વધુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ