કોરોના વિસ્ફોટ / 24 કલાકમાં કોરોનાના નવા કેસે તોડ્યો રેકોર્ડ, 1023 મોત સાથે સંક્રમણનો આંક 33 લાખને પાર થયો

coronavirus in india cases tracker latest news death rate

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધારે કેસ એટલે કે 75 હજાર 760 કેસ નોંધાયા છે. ભારતમાં સંક્રમિતોનો આંક 33 લાખને પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1023 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ મોતનો આંક 60 હજાર 472 થયો છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં કોરોનાથી થતા મોતમાં ભારત ચોથા નંબરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ