coronvirus / લૉકડાઉન 4માં ગુજરાતના આ ત્રણ જિલ્લા સહિત દેશના 30 જિલ્લાઓમાં વધુ છૂટછાટ ન મળવાની શક્યતા

coronavirus in india Ahmedabad and other 30 city in under red zone after 17 May 2020

ગુજરાતના 3 શહેરો અને જિલ્લા સહિત 17મી મે બાદ પણ ભારતમાં 30 જેટલા વિસ્તાર રેડ ઝોનમાં રહેશે કે જ્યાં લોકડાઉનની છૂટછાટ નહીં મળે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા યાદી તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. અમદાવાદ, વડોદરા અને સુરતમાં રેડ ઝોન રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ