નિરાધાર / સરકારની સમસ્યા વધી, કોરોનાની જંગ જીતનારા હજું પણ હોસ્પિટલમાં રહેવા મજબૂર, થઈ રહ્યું છે એવું કે...

coronavirus in hyderabad family members are not taking patients cured because of fear of coronavirus infection

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં કોરોનાના ચેપથી સાજા થયેલા 50 દર્દીઓને તેમના પરિવારના ઘરે લઈ જવા તૈયાર નથી. આને કારણે આ દર્દીઓ સરકારી કેન્દ્રોમાં રાખવામાં આવી રહ્યા છે. કોવિડ -19 ના નોડલ ઓફિસર ડો.પ્રભાકર રાવે સોમવારે કહ્યું કે, "કોરોનાને માત આપનારા લગભગ 50 લોકોને નેચર ક્યોર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે."

Loading...
બ્રેકિંગ ન્યૂઝ