EXCLUSIVE / ગુજરાતની Zydus Cadila દ્વારા કોરોનાની દવા શોધવાની દિશામાં આગળ વધી, એનિમલ ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ

Coronavirus in Gujarat zydus cadila pharma company made vaccine fight for corona

કોરોનાસંકટ અજગરની જેમ વિશ્વના ભરડામાં લઈ રહ્યુ છે ત્યારે ગુજરાતની કંપનીઓ કોરોના સામે લડવામાં મહત્વની દવા હાઈડ્રોક્સી ક્લોરોક્વિન પણ હજારો ટનમાં યુદ્ધના ધોરણે ઉત્પાદન થઈ રહ્યુ છે. એટલુ જ નહીં પરંતુ કોરોના સામેની વેક્સિનનું પણ પરિક્ષણ શરૂ થઈ ગયુ છે. ટુંક જ સમયમાં કોરના સામે લડવાની રસી શોધાઈ જશે. આરોગ્ય સચિવ જંયતિ રવિએ પણ આ અંગે પોતાની પત્રકાર પરિષદમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, આપણી પાસે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન દવા પુરતા પ્રમાણમાં છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ