જાણવા જેવું / જો જો સાતમ આઠમમાં વીરપુર જલારામ મંદિર જવાનો પ્લાન હોય તો એકવાર વાંચી લે જો

coronavirus in Gujarat virpur jalaram mandir closed for 8 to 12 august

ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર સાતમ આઠમનો તહેવાર આવતો હોવાથી કોરોનાની મહામારી ન ફેલાય તે માટે મંદિરના દ્વાર બંધ કરાયા છે. હાલ ગુજરાતમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે વિરપુર જલારામ મંદિરનો આ નિર્ણય આવકારવાદાયક છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ