બંધ / ગુજરાતમાં શહેરો બાદ ગામડાઓમાં કોરોનાનો આતંક: એક પછી એક ગામડા આપી રહ્યા છે સ્વંયભૂ લોકડાઉન

coronavirus in Gujarat village lockdown

ગુજરાતમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા છે ત્યારે શહેરો બાદ હવે ગામડાઓમાં પણ આ આતંક પહોંચી ગયો છે જેને પગલે એક પછી એક ગામના લોકો સ્વંભૂ લોકડાઉન આપી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ