કાર્યવાહી / લોકડાઉનનો ભંગ: વલસાડમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી, પોલીસે 9ની કરી ધરપકડ

coronavirus in Gujarat valsad mandir break lockdown

રાજ્યભરમાં લોકડાઉન હોવાના કારણે મંદિરો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  ત્યારે હવે લોકડાઉનની વચ્ચે વલસાડમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી. આ મામલે મંદિરના પૂજારી સહિત 9 લોકોની પોલીસે ધરપકડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ