ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વાહ / ગુજરાતમાં આવું દરેક સોસાયટી કરે તો કોરોના હાંફી જશે, સલામ છે વડોદરાની આ સોસાયટીના રહીશોને

coronavirus in gujarat vadodara Self-reliant society

કોવિડ મહામારીમાં કોરોના દર્દીઓ પાસે સ્વજનો પણ ઉભા રહેતા ડરતા હોય છે ત્યારે વડોદરા ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે પોતાના સ્વજનો માટે સોસાયટીમાં જ આઇસોલેશન રૂમ બનાવ્યા છે જે ગુજરાતનો સૌ પ્રથમ નવો અભિગમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ