અલર્ટ / કોરોનાને લઈને વડોદરાથી મોટા સમાચાર : ડૉક્ટરે કહ્યું આ વાયરસના બે પ્રકાર છે, જાણો ખતરનાક કયો

coronavirus in Gujarat vadodara doctor said two type of covid D 614 and G 614

રાજ્યમાં કોરોનાની મહામારી ફેલાઈ છે અને આખુ વિશ્વ તેના સામે લડી રહ્યુ છે ત્યારે હવે કોરોનાના પ્રકાર મામલે એક ચોંકવનારી વિગત સામે આવી છે. કોરોનાના પ્રકાર અને કયો વાયરસ વધુ ડેન્જરસ છે તે વિશે પણ માહિતી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ