ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Guideline / ગુજરાત અનલોક 3માં કઈ આઠ બાબતોમાં લોકડાઉન યથાવત? જાણો

Coronavirus in Gujarat unlock 3 guideline nitin patel said

અનલોક-3ને લઇ ગુજરાત સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં હવે રાતના 10 વાગ્યા સુધી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. સાથે જ ગુજરાતમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી પણ મુક્તિ આપી દેવાઇ છે. ત્યારે હજુ પણ કેટલીક બાબતોમાં છુટછાટ આપવામાં નથી આવી. જાણો કઈ બાબતે હજુ લોકડાઉન યથાવત.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ