કોરોના ઈફેક્ટ / રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશન લંબાવાયું, આ રહી તારીખો

coronavirus in Gujarat university summer vacation date postpone

ગુજરાતમાં કોરોના વાયરસના વધી રહેલા આંકડા અને આવનારા મહિનામાં વધતું સંકટ જોઈને રાજ્યમાં યુનિવર્સિટીમાં વેકેશનની તારીખો લંબાવાઈ છે. ઉનાળું વેકશેન પાછુ ઠેલાયુ છે. સરકારી યુનિવર્સિટીમાં આ વાત લાગુ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ