વિરોધ / નર્સિંગ સ્ટાફનો પોકાર તંત્ર સુધી પહોંચશે? SVPમાં 50 સ્ટાફકર્મી વિરોધમાં પ્રાંગણમાં બેઠા

coronavirus in Gujarat SVP nursing staff protest against management

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે ત્યારે ફ્રન્ટલાઈનર વોરિયરને તંત્ર દ્વારા કોઈ સહકાર નથી મળી રહ્યો. આરોગ્યકર્મીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. કોરોનાને કારણે ખુદ તબીબો અને હેલ્થ કર્મીઓ કોરોનાો શિકાર બની ગયા છે ત્યારે LG, સિવિલ અને હવે SVPનો સ્ટાફ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે. 50 જેટલા સ્ટાફના લોકો SVP પ્રાગંણમાં બેસીને વિરોધ કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓને શું સારવાર મળે જ્યાં ખુદના સ્ટાફને જ અસંતોષ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ