VIDEO / સુરત: પોલીસના નાક નીચે મહિલા કરી રહી છે પાનમસાલાનો ધમધોકાર વેપાર

coronavirus in Gujarat surat women sell tobacco in lockdown

ગુજરાતમાં કોરોના સંકટમાં અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને ગાંધીનગરમાં સજ્જડ બંધ છે અને પાન-મસાલાની દુકાનો તો ગ્રીન ઝોનમાં પણ ખોલવાની મનાઈ છે એવામાં સુરતમાં એક મહિલા પોલીસની નાક-નીચે તમાકુ, સિગારેટ, મસાલા, માવા, ફાકીનું ધૂમ વેચાણ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ