ભ્રષ્ટાચાર / સુરતમાં એક બાજુ કોરોનાની મહામારીનો માર અને બીજી બાજુ અનાજમાંય કૌભાંડ? જુઓ શું છે સમગ્ર ઘટના!

coronavirus in Gujarat Surat ration scam video viral

એક તરફ મહામારી અને નોકરી-ધંધા બંઘ એમાં સરકાર દ્વારા સહાયને નામે અપાતા અનાજ પર પણ તરાપ મારવામાં આવે ત્યારે શું થાય? આવી જ ઘટના સામે આવી છે. સુરતમાં ગરીબોના અનાજ પર કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ