મહામારી / કોરોના ટેસ્ટના સુરતની આ હોસ્પિટલમાં વસૂલવામાં આવે છે 4500 રૂપિયા, ઓડિયો વાયરલ

coronavirus in Gujarat surat privet hospital corona test charges

ગુજરાતમાં કોરોનાએ માજા મુકી છે. દિવસેને દિવસે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો અમદાવાદ અને સુરતની સ્થિતિ ગંભીર બનતી જાય છે કારણ કે, આ બંન્ને મહાનગરોમાં કોરોનાના મોટા પાયે કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે ડાયમંડ નગરી સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં કોરોના ટેસ્ટની 4500 રૂપિયા ફી વસૂલવામાં આવતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ