COVID-19 / સુરતમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલે કોરોનાના નામે શરદીના ઈલાજના 12.25 લાખ પડાવ્યા, પત્નીએ ભીની આંખે વ્યકર્ત કર્યુ દર્દ

coronavirus in Gujarat surat privet hospital charged 12 lakhs covid 19 negative patient

સુરતમાં ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાન ન હોય અને સામાન્ય શરદી વાળા દર્દીને કડવો અનુભવ થયો છે. દર્દીની સારવારનો ખર્ચો રૂા. 12.25 લાખ આવતા પરિવાર અને ખુદ દર્દી પોતે પણ આવાક રહી ગયા હતા. દર્દીની પત્નીએ જ્યારે રડતા રડતા પોતાની કહાની કહી ત્યારે ખરેખર એક સામાન્ય માણસને કોરોનાને કારણે શરદીમાં પણ લાખો રૂપિયાનું બિલ વસૂલતી ખાનગી હોસ્પિટલો સામે તંત્ર કેમ મહેરબાન તેવા પ્રશ્નો જરૂર ઉઠે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ