કોરોનાના સંકટને પહોંચી વળવા પોલીસનો સંકટમોચન જેવો પ્રયોગ, ભીડને રોકવાનો ઈલાજ | coronavirus in Gujarat surat police token system for citizen

LOCKDOWN / સલામ, કોરોનાના સંકટ ભીડ ભેગી ન થાય તે માટે પોલીસે કર્યુ તારીફે કાબિલ કામ

coronavirus in Gujarat surat police token system for citizen

જીવન જરૂરિયાત વસ્તુઓ માટે થઈ રહેલી ભીડ કે પડાપડીને નીવારવા માટે પોલીસ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. સુરતમાં પોલીસે લોકોને આ માટે ટોકન નંબર આપ્યા છે જે મુજબ એ ટોકનના સમયે જ જાહેર જનતાએ ખરીદી કરવા જવાનું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ