પ્રેરણા / 'તોડ દેંગે શરીરકા કોના કોના નહીં હોને દેંગે તુમ્હે કોરોના' : પોલીસકર્મી

coronavirus in Gujarat Surat police news way to lockdown for convincing people

ગુજરાતમાં કોરનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે. રાજકુમારીની વાર્તાની જેમ એક જ મહિનામાં કોરોનાના કેસ 700 જેટલા થઈ ગયા છે જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 30 લોકોના કોરોનાને કારણે મોત થઈ ચુક્યા છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ કોરોનાના હબ બન્યા છે. એવામાં સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ અનોખી રીતે લોકોને ઘરમાં રહેવાનું સમજાવી રહ્યો છે. તે ચેતવી પણ રહ્યો છે અને પ્રજા હિતની વાત પણ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ