ચેતવણી / અમદાવાદ બાદ સુરત મનપા કમિશરને પણ આપી ચેતવણી, ડબલિંગ રેટ મુજબ સુરતમાં 31 મે સુધીમાં 1.64 લાખ કેસની સંભાવના

coronavirus in Gujarat surat municipal commissioner said 1.64 million positive case reported till 31st may

ગુજરાતમાં કોરોનાનો કેસ જે રીતે વધી રહ્યા છે એ રીતે મે મહિનો ગુજરાત માટે કસોટીનો મહિનો પુરવાર થશે. અમદાવાદ મ્યુ. કમિશનરે ચેતવણી આપી છે કે જે રીતે કોરોના વાયરસના આંકડા ડબલ થઈ રહ્યા છે તે જ રીતે આગળ વધશે તો એમદાવાદમાં 31મી મે સુધી 8 લાખ કેસ નોંધાઈ શકે છે ત્યારે સુરત મનપા કમિશનરે પણ ચેતવણીના સૂરમાં કહ્યુ હતુ કે, સુરતનો ડબલીંગ રેશિયો જોતા સુરતમાં પણ 31મી મે સુધી 1.64 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ