LOCKDOWN / ગુજરાતમાં લૉકડાઉન કરનારી પોલીસ સુરતમાં દારૂબંધી નથી કરી શકતી, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે

CORONAVIRUS in Gujarat Surat alcohol sell in lockdown

દારૂબંધી હોય કે, લોકડાઉન દારૂ તો મળી જ રહે. પોલીસને કે પોલીસ ડ્રોનને દારૂ નથી દેખાતો સાહેબ! આવા આક્ષેપો સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે. બુટલેગરો લોકડાઉનમાં પણ બેફામ બનીને દારૂ વેચી રહ્યા છે અને લોકડાઉનમાં નવરા બેઠેલા બેવડાઓ પણ રીતસર ખરીદી માટે લાઈનો લગાવે છે ત્યારે સામાન્ય માણસ દૂધ લેવા નીકળે તો પણ પકડતી પોલીસને આ દારૂની પોટલીઓમાં શું દેખાતું હશે? એવો પ્રશ્ન થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ