Coronavirus / રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવાશે

coronavirus in Gujarat std 1 to 9 and 11 govt gave mass pramotion

કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ 1થી 8 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે. હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યુ છે અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબુ ખેંચાઈ શકે છે. એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ કેન્સલ કરવામાં આવી છે.   

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ