વિવાદાસ્પદ / કથિત AUDIO : મંત્રીને પૂછાયું શ્રમિકો માટે S.T બસો કેમ નહીં?  જવાબ મળ્યો "મારા માથે પણ 2 મંત્રીઓ છે"

Coronavirus in Gujarat state transport minister R C Faldu audi clip viral

ગુજરાતમાં વાહનવ્યવાહરને લઈને હાલ ખુબ પરેશાનીઓ પડી રહી છે ત્યારે સુરતથી સૌરાષ્ટ્ર જઈ રહેલા લોકોને ખાનગી બસ વાળા કાયદેસર લૂંટી રહ્યા છે. 1500થી 2500 રૂપિયા ટિકિટ વસૂલવામાં આવી રહ્યો છે. એસટી બસો કેમ નથી દોડાવાઈ રહી તે અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. એવામાં વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુનો ઓડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ