મદદ / સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે જાહેર થશે આર્થિક પેકેજ, સ્મૃતિ ઈરાનીએ કહ્યું કંઈક આવુ

 coronavirus in Gujarat Smriti Irani talk with surat textile industry businessmen about economical package

ગુજરાતમાં કોરના સંકટને કારણે છેલ્લા દોઢ મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે વેપાર ધંધા ભાંગી પડ્યા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની તો માઠી બેઠી છે એવામાં આજે ટેક્સટાઈન અને મહિલા-બાળ વિકાસના કેબિનેટ મંત્રી સ્મીતી ઈરાનીએ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો સાથે તેમને પડી રહેલી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ