બંધ / સૌરાષ્ટ્રના આ ગામમાં પાન-મસાલા, ચા સહિતની દુકાનો બંધ, 7 દિવસ સજ્જડ સેલ્ફ LOCKDOWN

coronavirus in gujarat self lockdown in porbandar visavad village

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસે માઝા મૂકી છે ત્યારે હવે ગુજરાતના પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામમાં 7 દિવસ માટે સેલ્ફ લોકડાઉન કરવામાં આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x