મહામારી / ગુજરાતમાં ઠેર-ઠેર સ્વયંભૂ લૉકડાઉન અને નાઈટ કર્ફ્યૂ, જાણો સંપૂર્ણ યાદી

coronavirus in Gujarat self Lockdown

ગુજરાતમાં કોરોનાના કેસ અને કોરનાથી મોતનો આંકડો ખુબ વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ