સારા સમાચાર / ગુજરાતમાં હવે કોરોના RT-PCR ટેસ્ટ રૂ.800માં થશે, VTVના અહેવાલની અસર

Coronavirus in Gujarat RT-PCR taste COVID19 rate reduce

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા એક સરાહનીય પગલુ લેવાયું છે જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ ઘટાડવામાં આવ્યો છે આ અંગે VTV દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો જે બાદ કોર કમિટીમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ