બેદરકારી / VIDEO: કોરોના સંક્રમણ ફેલાવા ઢોલ નગારા સાથે ભીડ લઈને નીકળી પડ્યા છે સાસંદ?

coronavirus in Gujarat ramesh dahduk mp video viral

સામન્ય જનતા માસ્ક ન પહેરો તો પણ 1000નો દંડ વસૂલતુ તંત્ર નેતાઓ આગળ કેમ ઢીલુ પડી જાય છે તે જ મોટો પ્રશ્ન છે. પોરબંદર કુતિયાણામાં આવો જ નજારો જોવા મળ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ