મહામારી / ગુજરામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ કુલ આંકડો 71, અત્યા રસુધીમાં 6 ના મોત

coronavirus in Gujarat rajkot one more corona positive case total 71 cases reported

ગુજરાતમાં 71 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે રાજકોટમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં પોઝિટિવ કેસનીં સંખ્યા 10 પર પહોંચી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 4 લોકો સાજા થઈ ચુુક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ