Coronavirus / રાજકોટથી આવ્યા ચિંતાજનક સમાચાર, રાજકોટમાં 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ, કમ્યનિટિ ટ્રાન્સમિશનનો ભય

coronavirus in Gujarat Rajkot more 5 case positive in overnight

ગુજરાતમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. આજે ગુજરાતમાં કોરોનાના કેસ 280ને પાર કરી રહ્યા છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરના વાયરસના લોકલ ટ્રાન્સમિશન અને કમ્યુનિટિ ટ્રાન્સમિશનના કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ