અપીલ / અમને શંકાની નજરે ન જુઓ, અમે તમારી સેવા અને સુરક્ષા માટે છીએ : કોરોનામાં ડૉક્ટરની અપીલ

 Coronavirus in Gujarat rajkot doctor viral video

આજે જ્યારે વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યુ છે ત્યારે કેટલાક લોકો એ મહામારીમાં આપણને ઉગારી શકનાર એક માત્ર મેડિકલ સ્ટાફ સાથે અણછાજતુ વર્તન કરી રહ્યા છે. ત્યારકે VTVGujarati.com તમને અપીલ કરી રહ્યુ છે કે, મહેરબાની કરીને મેડિકલ કે પેરા મેડિકલ સ્ટાફને પરેશાન ન કરો. તે લોકો આપાણી સેવામાં ઘરની બહાર નીકળે છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિશે વાત કરી છે એ ન ભુલવી જોઈએ. રાજકોટમાં કેટલાક લોકોએ પોતાની સોસાયટીમાં રહેતા તબીબો માટે સોસાયટીના દરવાજા બંધ કરી દીધા હતા જેને પરિણામે રાજકોટના તબીબે એક વીડિયો બનાવી લોકોને અપીલ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ