લાલિયાવાડી / થોડી તો શરમ 'કરો'ના, એમ્બ્યુલન્સથી લઇ જવાનો ચાર્જ હોસ્પિટલે ફ્લાઇટ કરતા પણ વધુ વસૂલ્યો

coronavirus in Gujarat private hospital charge 20000 video viral

કોરોના સંકટમાં સરકાર અને ખાનગી હોસ્પિટલો હાઈકોર્ટની ફટકાર બાદ પણ સુધરી રહ્યા નથી. ખાનગી હોસ્પિટલની એક બીજી દુર્ઘટના સામે આવી છે. SVP હોસ્પિટલની તૈયારીઓને લઈને પહેલા તો સરકાર બણગા ફૂંકવામાંથી ઉંચી નહોતી આવતી. COVID19 માટે સ્પેશ્યલ બેડ તૈયાર કરાયાનું પણ રટણ કરતી હતી પરંતુ વાસ્તવિકતા તો કંઈક ઓર જ હોવાનું સામે આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ