મદદ / સલામ! કોરોનાના કહેર વચ્ચે સાબરકાંઠામાં એક નવજાત બાળકીની મદદે આવ્યા પોલીસકર્મી

coronavirus in gujarat police help in Sabarkantha new born baby

કોરોનાના સંકટમાં ડોક્ટર, અને દવાખાના સ્ટાફની સાથે સાથે 24 કલાક ફરજ ઉપર હાજર પોલીસકર્મીઓ ખરેખર અભિવાદનને લાયક છે એવામાં સાબરકાંઠામાં પોલીસ કામગીરી માટે એક જનેતાએ સો સો નમન કરીને આભાર માન્યો હતો. નવજાત બાળકીને મદદ આવેલી સાબરકાંઠા પોલીસનો તેના માતા-પિતાએ દિલથી આભાર માન્યો હતો અને VTVGujarati.com પણ આવા સંકટ સમયમાં ખડેપગલે ડ્યુટી કરનાર સૌ પોલીસકર્મીઓને સલામ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ