VIDEO / આ અનોખા માસ્ક જોઈને હરખાઈ જશો, કોરોના વાયરસથી લડવા માટે પહેલુ હથિયાર બન્યુ ઈનોવેટીવ

coronavirus in Gujarat photographer invent 3D mask

ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન અને હવે લોકડાઉનમાં કેટલીક છૂટછાટ મળી છે પરંતુ કોરોના સામે લડવાનું પહેલુ હથિયાર માસ્ક હવે ઈનોવેટીવ બન્યુ છે સુરતમાં એક યુવાન ફોટોગ્રાફરે 3D માસ્ક બનાવ્યા છે જે ખુબ જ લોકપ્રિય બની રહ્યા છે. ગાંધીનગર અને સુરતમાં 3D માસ્ક ધૂમ મચાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ