વિનંતી / પરેશ ધાનાણીએ સરકાર પાસે કરી માંગ, દરેક આફતમાં હમેંશા અડીખમ સુરત ખુદ બેરોજગાર

coronavirus in Gujarat Paresh dhanani twitter post viral about surat

ગુજરાતમાં કોરના વાયરસની સૌથી વધુ અસર શહેરોમાં થઈ છે અને એમાંય, અમદાવાદ, સુરતમાં સૌથી વધુ અસર જોવા મળી છે અને વળી અહીં જ અન્ય રાજ્યોમાંથી આવતા લાખો લોકોને ધંધો રોજગાર મળી રહે છે ત્યારે હાલ નોકરી ધંધા બંધ હોવાને કારણે સુરતમાં પરપ્રાંતિયોની સ્થિતિ કફોડી બની છે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના લોકોની પરિસ્થિતિ તો વધુ ગંભીર છે. આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકારને એક આજીજી કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ