લૉકડાઉન / VIDEO : પાન-મસાલા લેવા માટે લોકોએ કરી પડાપડી, ગુજરાતમાં ઠેર-ઠેર લાંબી લાઈનો લાગી

coronavirus in Gujarat pan masala shop open crowd in saurashtra

પાન-મસાલા અને બીડીની દુકાનો બહાર લોકો ગુટખા લેવા રીતસર પડાપડી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવી છે એવામાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈ તમામ બાબતોને નેવે મૂકીને તમાકુની તલબ બુઝાવવા પડાપડી કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ