બોલતી તસવીરો / સુરતમાં બિનગુજરાતીઓની ધીરજ ખુટી: પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ, પોલીસે છોડ્યા ટીયરગેસ

coronavirus in Gujarat outstate people attack on Gujarat police in lockdown

ગુજરાતમાં કોરોના સંકટમાં પરપ્રાંતિયોની ધીરજ ખુટી રહી છે છેલ્લા દોડ મહિનાથી બેરોજગારી અને ઘરમાં બંધ રહેવાને લીધે પોતાના વતન જવાની તાલાવેલીમાં હજારોના ટોળા એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે એટલુ જ નહીં પરંતુ સુરતમાં પલસાણા, કડોદરા, બારડોલીમાં હજારો પરપ્રાંતિયોએ ખુદ પોલીસ પર હૂમલો કરી દીધો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ