સ્થળાંતર / 'હમ તો વતન ચલતે હૈ' ધંધા રોજગાર બંધ થતા પરપ્રાંતિયો ઉદાસ મોઢે વતન જવા રવાના, ટ્રેન દ્વારા પહોંચશે જન્મભૂમિ

coronavirus in Gujarat other state worker go from thair home by train or bus

ગુજરાતમાં કોરોનાનું તાંડવ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે લોકડાઉ 3.0ને પગલે છેલ્લા દોઢ મહિનાથી નોકરી ધંધા વગર બેઠેલા પેટિયુ રળવા ગુજરાત આવેલા પરપ્રાંતિયોની હાલત સૌથી વધુ કફોડી બની છે. આ પરપ્રાંતિયોને જેવી ખબર પડી કે લોકડાઉન થયુ છે. ત્યારથી જ વતન જવાની જીદ પકડીને બેઠેલા લોકોને કેન્દ્રના આદેશથી હવે પોતાના વતન જવાની વ્યવસ્થા થઈ ગઈ છે. ત્યારે ભારે હૈયે કમાણી કરવા આવેલા લોકો ભીની આંખે વતનની વાટ પકડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ