સલામ / કોરોના વાયરસના સંકટ વચ્ચે ઘરમાં નથી રહેતા આ લોકો, તેમની નિષ્ઠા માટે સલામ

coronavirus in Gujarat on duty people salute from vtv

કોરોના વાયરસનું સંકટ ગુજરાત પર આવી પડ્યુ છે ત્યારે આવી આફત ભરેલી સ્થિતિમાં જનતા કર્ફ્યુનું પ્રજા સ્વયંભૂ પાલન કરી રહી છે પરંતુ તેમ છતાં જનતાના સાચા સેવકો આજે પણ કોરોના સામે ડર્યા વિના પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જેમાં ટ્રાફિક પોલીસ, પોલીસ, હોસ્પિટલ સ્ટાફ, સફાઈ કર્મચારી, મીડિયા કર્મચારી અને એ તમામ લોકોને vtvgujarati.com સલામ કરે છે જે આજે ખરેખરી દેશની સેવા કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ