મહામારી / શુભ પ્રસંગોમાં જમણવારનાં મેનુ બદલાયાંઃ પરંપરાગત વાનગીઓનો જમાનો આવ્યો

coronavirus in Gujarat On auspicious occasions the menu changed at the diner

અમદાવાદઃ કોરોના મહામારીની પરિસ્થિતિમાં અનલોક-૪ જાહેર થયા બાદ હવે નવેમ્બર-ડિસેમ્બર માટે લગ્નનાં પ્લાનિંગ અને બુ‌િકંગ થવા લાગ્યાં છે, પરંતુ કોરોનાની મહામારી બાદ લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં હવે બદલાવ આવ્યો છે. ખાસ કરીને પ્રસંગમાં આવનારા મહેમાનોના આરોગ્યને કોઇ નુકસાન ન થાય તે માટે કેવા પ્રકારની વાનગી આપી શકાય તેનાં આયોજન થઇ રહ્યાં છે. ફરી એક વાર કોન્ટિનેન્ટલ કે ચાઈનીઝ, મેક્સિકન, પંજાબી ફૂડ મેનુમાં પરંપરાગત ભારતીય-ગુજરાતી વાનગીઓ સ્થાન લઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ