ફરિયાદ / નર્સિંગ સ્ટાફની દયનીય હાલત: PPE કીટ નથી, રહેવાની સગવડ નથી, અમારા પરિવારને ચૅપ લાગશે તો કોણ જવાબદાર?

coronavirus in Gujarat nursing staff association video viral

ગુજરાતમાં ફ્રન્ટ વોરિયર્સ નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્ત થઈ રહ્યો છે એટલું જ નહીં તેમને ક્વોરન્ટાઈન કરવા માટે કોઈ જ વ્યવસ્થા નથી વળી તેમને પુરતા સાધનો પણ ન અપાતા હોવાના પ્રશ્નો ઉઠી રહ્યા છે. રહેણાંકમાં પણ નર્સિંગ સ્ટાફની કનડગત થતી હોવાની ફરિયાદોને પગલે આજે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા સરકારનું ધ્યાન દોરવા માટે વીડિયો બનાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ