મહેસાણા / LOCKDOWN છે તો શું થયું, તમાકું- ગુટખા તો જોઈએ ને? જીવ જાય તો ભલે જાય વ્યસન નહીં છુટે

coronavirus in Gujarat mehsana sell tambaku gutkha in grocery store

ગુજરાતમાં કોરોના નો બોમ્બ ફુટી ચુક્યો છે. ગઈકાલ સુધીમાં 378 કેસ નોંધાઈ ચુક્યા છે તેમ છતાં લોકો ગંભીર નથી. મહેસાણામાં ખુલ્લેઆમ પાન-મસાલા અને બીડી, સિગારેટનું વેચાણ સામે આવ્યુ છે. કરિયાણાની દુકાનમાં આ વસ્તુ વેચાઈ રહી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. લોકડાઉનમાં પણ લોકો વ્યસન નથી છોડી રહ્યા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ