મુશ્કેલી / સરકારનું ઓરમાયું વર્તન કેમ? મહામારીમાં રાત-દિવસ કામ કરનારા MBBS વિદ્યાર્થીઓને ફી ભરવાની ડેડલાઈન અપાઈ

coronavirus in Gujarat MBBS student notice for 3 lakhs fees their duty on covid ward

કોરોનાની મહામારી સામે જે સીધા જંગ લડી રહ્યા છે તેવા મેડિકલ સ્ટુડેન્ટ માટે સરકાર મૌન કેમ સેવી રહી છે. કોરોના જંગમાં ખડેપગે રહેનારા MBBSના વિદ્યાર્તીઓને 10મી ઓગસ્ટે 3 લાખની ફી ભરવાની નોટિસ આપવામાં આવી છે. એક તરફ કોરોનાને કારણે નોકરી ધંધાઓ ઉપર અસર પડી છે ત્યારે આવી કોરોના વોરિયર્સ માટે આ મામલે છુટ મળવી જોઈએ પણ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ