હૂકમથી / હવે માસ્ક વગર બહાર ન નીકળતા નહીં તો થશે રૂા. 500નો દંડ, અહીં મળશે માત્ર 2 રૂા.માં માસ્ક

coronavirus in Gujarat mask compulsory if any one not wearing mask then 500 penalty in Gujarat

રાજમાં હવે માસ્ક અને જાહેરમાં થૂંકનાર સામે કાયદા કડક બનાવવામાં આવ્યા છે. 1લી ઓગસ્ટથી માસ્ક વગર બહાર નીકળશો તો રૂા. 500નો દંડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ