હુકમથી / આજથી માસ્ક નહીં પહેરો તો 500 નહીં પણ રૂા. 1000 ચુકવવો પડશે દંડ : CM રૂપાણી

coronavirus in Gujarat mask compulsory as per high court guideline 1000 penalty said cm rupani

આજથી ગુજરાતમાં માસ્ક વગર ફરી નહીં શકાય અને માસ્ક ન પહેરવા બદલ જે દંડ વસૂલાતો હતો તેનો ડબલ દંડ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ વસૂલવામાં આવી રહ્યો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ